જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીર: ગઈ કાલે જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટર(Encounter)માં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, અથડામણમાં ઘાયલ એક આર્મી જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. રવિવારે સવારે વધુ એક ઘાયલ જવાન શહીદ થયો હતો. દક્ષિણ કાશ્મીર … Continue reading જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ