SCO: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ ?
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો લગભગ અસ્તિત્વમાં નથી. જો કે આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. એસ. જયશંકર આ વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી એસસીઓ(SCO)એટલે કે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન … Continue reading SCO: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed