Islamabadમાં બેસીને જયશંકરે પાકિસ્તાન, ચીનને લગાવી ફટકાર

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા પાકિસ્તાનના પ્રવાસે ગયેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે ચીન અને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. SCO સમિટને સંબોધિત કરતી વખતે વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાન-ચીન CPEC પ્રોજેક્ટને કારણે ભારતના સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે SCOના સભ્ય દેશો વચ્ચે સહકાર પરસ્પર સન્માન અને સાર્વભૌમ … Continue reading Islamabadમાં બેસીને જયશંકરે પાકિસ્તાન, ચીનને લગાવી ફટકાર