જગદીપ ધનખડના રોષ બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન “સંસદમાં મારુ જ અપમાન, આ ભૂલ સભાપતિની”

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પ્રસ્તાવ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાની વચ્ચે આજે સંસદમાં હોબાળો મચી ગયો હતો. વિપક્ષે NEET પરીક્ષાને લઈને ચર્ચાની માંગ કરી હતી, જો કે બંને ગૃહના અધ્યક્ષોએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની વાત કરી હતી. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar)વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેથી (Mallikarjun Kharge) નારાજ થાય … Continue reading જગદીપ ધનખડના રોષ બાદ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન “સંસદમાં મારુ જ અપમાન, આ ભૂલ સભાપતિની”