ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર દિલ્હીમાં ચોરી થઈ, ડ્રાઈવર કાર પાર્ક કરી ઘરે ગયો અને પરત આવ્યો ત્યાં…

નવી દિલ્હી: કહેવાય છે કે ‘દિલ્હી કા હાદસો શહેર હૈ’ તેવામાં આજકાલ ચોરીના મામલાઓ તો સામાન્ય ઘટના તરીકે જોવામાં આવે છે. પરંતુ આ વખતે ચોરે કોઈનું પર્સ પાકીટ નથી માર્યું! આખે આખી SUV કાર ચોરી ગયો છે. અને તે પણ કોઈ સામાન્ય માણસની નહીં, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની (J P Nadda’s wife’s Car stolen) પત્નીની … Continue reading ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર દિલ્હીમાં ચોરી થઈ, ડ્રાઈવર કાર પાર્ક કરી ઘરે ગયો અને પરત આવ્યો ત્યાં…