હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઈઝરાયેલે કરી બોમ્બબારી: IDFએ કહ્યું આતંકવાદનો ખાત્મો કરવાં

નવી દિલ્હીઃ ઇઝરાયેલે છેલ્લા બે દિવસમાં લેબનોન પર બે મોટા હુમલા કર્યા છે. પહેલા મંગળવારે 17 તારીખે પેજર બ્લાસ્ટ થયો હતો અને બીજા દિવસે 18 સપ્ટેમ્બરે બુધવારે વોકી-ટોકી, સોલર પેનલ, ફિંગરપ્રિન્ટ ડિવાઇસ અને રેડિયોમાં બ્લાસ્ટ થયા હતા, જેમાં ઘણા લોકોના મોત થયાં હોવાના અહેવાલ છે. હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ ગુરુવારે પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ અંગે ભાષણ … Continue reading હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઈઝરાયેલે કરી બોમ્બબારી: IDFએ કહ્યું આતંકવાદનો ખાત્મો કરવાં