Isarael Iran War: ઈરાનના રાજદૂતે ભારતના હસ્તક્ષેપની માંગ કરી, કહ્યું ભારત જ તણાવને ઘટાડી શકશે…

નવી દિલ્હી : ઈરાને ઈઝરાયેલ (Isarael Iran War) પર 200 મિસાઈલોથી હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં માત્ર ભારે તણાવ જ નથી પરંતુ મોટા પાયે યુદ્ધનો ભય પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતમાં ઈરાનના રાજદૂત ઈરાજ ઈલાહીએ પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતના હસ્તક્ષેપની માંગ કરી છે. ઈરાની રાજદૂતે કહ્યું, ભારતે આ તકનો … Continue reading Isarael Iran War: ઈરાનના રાજદૂતે ભારતના હસ્તક્ષેપની માંગ કરી, કહ્યું ભારત જ તણાવને ઘટાડી શકશે…