Congress is back? વલણો મુજબ 2009ની ચૂંટણી પછી પહેલીવાર કોંગ્રેસની બેઠકો વધી, ભજપની બેઠકો ઘટી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha election)માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ ગત ચૂંટણી કરતા કોંગ્રેસ પાર્ટીની બેઠકોમાં વધારો જોવા મળી રહ્યો છે. 2014 અને 2019ની ચૂંટણીમાં મોટી હાર બાદ પહેલીવાર કોંગ્રેસ પાર્ટીની સીટોની સંખ્યા 100ની પાસે પહોંચી છે. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 206 બેઠકો જીતી હતી, ચૂંટણી પંચના આંકડાઓ પ્રમાણે … Continue reading Congress is back? વલણો મુજબ 2009ની ચૂંટણી પછી પહેલીવાર કોંગ્રેસની બેઠકો વધી, ભજપની બેઠકો ઘટી