ભારતે પોખરણમાં કર્યુ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ, ખાસિયતો જાણીને જ દુશ્મનોના મરી જશે મોતિયા

નવી દિલ્હીઃ ભારતે પોખરણમાં સ્વદેશી આયરન ડોમનું સફળ પરીક્ષણ કર્યુ છે. જે ચોથી પેઢીની ઓછા અંતરની વાયુ રક્ષા પ્રણાલી છે. જેને DRDO દ્વારા બનાવવામાં આવી છે. તેને આકાશમાં ભારતનું સ્વદેશી રક્ષક પણ કહી શકાય છે. ટેકનિકલ ભાષામાં તેને વેરી શોર્ટ રેંજ એયર ડિફેંસ સિસ્ટમ કે VSHORADS કહે છે. સામાન્ય ભાષામાં તેને ખભા પર રાખીને છોડવામાં … Continue reading ભારતે પોખરણમાં કર્યુ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ, ખાસિયતો જાણીને જ દુશ્મનોના મરી જશે મોતિયા