International Tiger Day: ભારતના 20 રાજ્યમાં વસે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી

અમદાવાદઃ આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (International Tiger Day) મનાવવામાં આવી રહ્યો છે. આપણું તો રાષ્ટ્રીય પ્રાણી જ વાઘ છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી વર્ષ 2010માં શરૂ થઈ હતી. જેનો હેતુ લોકોને વાઘના મહત્વ અને તેના સંરક્ષણ વિશે જાગૃત કરવાનો હતો. એક સમયે વાઘની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય હતી, પરંતુ જે તે સમયની સરકાર … Continue reading International Tiger Day: ભારતના 20 રાજ્યમાં વસે છે આપણું રાષ્ટ્રીય પ્રાણી