બાંગ્લાદેશી સંકટઃ પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલયની સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 11 સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના 11 નાગરિકો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલય સરહદમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસેફ)એ આપી હતી. બીએસએફના એક પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ કાનૂની કાર્યવાહી માટે તેમને રાજ્ય પોલીસને સોંપવામાં આવશે.નોંધનીય છે કે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ અનામત વિરોધી આંદોલન … Continue reading બાંગ્લાદેશી સંકટઃ પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલયની સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 11 સામે કાર્યવાહી