ઈન્ડી ગઠબંધનના નેતાઓ પહેલી જૂને લોકસભાની ચુંટણીના દેખાવ પર ચર્ચા કરવા મળશે, ટીએમસી ગેરહાજર રહેશે

નવી દિલ્હી: ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓની દેશની રાજધાનીમાં એક બેઠકનું આયોજન પહેલી જૂને કરવામાં આવ્યું છે, જેમાં લોકસભાની ચૂંટણીમાં તેમના દ્વારા કરવામાં આવેલા દેખાવનું આકલન કરવામાં આવશે અને પરિણામો બાદની આગામી વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવશે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બેઠકનું આયોજન એક જૂને બપોરે કરવામાં આવશે. જ્યારે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ચાલી … Continue reading ઈન્ડી ગઠબંધનના નેતાઓ પહેલી જૂને લોકસભાની ચુંટણીના દેખાવ પર ચર્ચા કરવા મળશે, ટીએમસી ગેરહાજર રહેશે