દુશ્મનોના દાંત ખાટા કરવા DRDOએ સ્વદેશી એન્ટિ ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

પોખરણ: રાજસ્થાનમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન( DRDO)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મિસાઈલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે. બખ્તરબંધ વાહન આનાથી બચી શકશે નહીં ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુનમાં પણ તૈનાત કરવામાં આવશે. પોખરણ … Continue reading દુશ્મનોના દાંત ખાટા કરવા DRDOએ સ્વદેશી એન્ટિ ટેન્ક મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ