કેન્દ્રિય બજેટ-2024-25 સંદર્ભે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીજીએ આજરોજ પત્રકાર પરિષદને અમદાવાદમાં સંબોધન કર્યું હતું હરદીપસિંહ પૂરીએ જણાવ્યુ કે, આજે મારુ સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારનું 11મુ બજેટ અને કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનું 7મુ બજેટ રજૂ થયું છે તે સંદર્ભે આપ સૌની વચ્ચે આવીને ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. … Continue reading ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક-કેન્દ્રિય મંત્રી મંત્રી હરદીપસિંહ પૂરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed