Senior Citizenને Indian Railwayમાં ફરી વખત મળશે ખાસ આ સુવિધા, રેલવે પ્રધાને કરી જાહેરાત…
નવી દિલ્હીઃ કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Railway Minster Ahswini Vaishnaw) દ્વારા વરિષ્ઠ નાગરિકોને ભારતીય રેલવેમાં આપવામાં આવતી ખાસ સુવિધા (Indian Railway Gives Sepcial Discount To Senior Citizen) અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારી પહેલાં ભારતીય રેલવેમાં સિનિયર સિટિઝનોને ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવતુ હતું. પરંતુ કોરોનામાં આ ડિસ્કાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું … Continue reading Senior Citizenને Indian Railwayમાં ફરી વખત મળશે ખાસ આ સુવિધા, રેલવે પ્રધાને કરી જાહેરાત…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed