Indian Railwayએ પ્રવાસીઓને રિફંડને લઈને આપ્યા Good News…

ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને આટાપાટાવાળું નેટવર્ક છે. દરરોજ અહીં હજારો-લાખોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે અને હવે Indian Railway દ્વારા પ્રવાસીઓને ગુડ ન્યૂઝ આપવામાં આવ્યા છે. આ ન્યુઝ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત છે.મળી રહેલી માહિતી અનુસાર ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે જો તમારી ટિકિટ … Continue reading Indian Railwayએ પ્રવાસીઓને રિફંડને લઈને આપ્યા Good News…