નવી દિલ્હી: ભારતીય રેલ્વે(Indian Railway)એ વધુ એક એક મોટી સિદ્ધિ મેળવી કરી છે. એક જાહેર સેવાના કાર્યક્રમોમાં એક સાથે અનેક સ્થળોએ સૌથી વધુ લોકો હાજરી બદલ ભારતીય રેલવેનું ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ'(Limca Book of Records )માં નામ નોંધવામાં આવ્યું છે. રેલવે મંત્રાલયે 26 ફેબ્રુઆરી 2024ના રોજ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન 2140 … Continue reading Indian Railway: ભારતીય રેવલેએ વધુ એક મોટી સિદ્ધિ મેળવી, આ કારણે ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ’માં નામ નોંધાયું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed