ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’નું કર્યું સફળ ટ્રાયલ

ભારતીય રેલ્વેએ ​​જમ્મુ અને કાશ્મીરમાં બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ ‘ચેનાબ રેલ બ્રિજ’ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. ચેનાબ રેલવે બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે જે રામબન જિલ્લાના સંગલદાનને રિયાસી સાથે જોડે છે. ભારતીય રેલ્વેએ રવિવારે, ચેનાબ રેલ બ્રિજ પર એન્જિનનું ટ્રાયલ રન સફળતાપૂર્વક હાથ ધર્યું હતું. કેન્દ્રીય રેલ્વે પ્રધાન … Continue reading ભારતીય રેલ્વેએ વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’નું કર્યું સફળ ટ્રાયલ