સરહદ વટાવીને પાકિસ્તાન પહોંચી ગયું ભારતીય સેનાનું ડ્રોન અને પછી…

નવી દિલ્હી: ભારત પાકિસ્તાન બોર્ડરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારે ભારતીય સેનાનું ડ્રોન પાકિસ્તાની ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાને પગલે ભારતીય સેનાએ માહિતી આપી છે. સેના દ્વારા જ્યારે ડ્રોન ટ્રેનિંગ મિશન પર હતું ત્યારે તકનીકી ખરાબીની સમસ્યા સર્જાતાં નિયંત્રણ ગુમાવી ચૂક્યું હતું. નિયંત્રણ ગુમાવવાના કારણે ડ્રોન સરહદને પર … Continue reading સરહદ વટાવીને પાકિસ્તાન પહોંચી ગયું ભારતીય સેનાનું ડ્રોન અને પછી…