જય હો: કારગિલ વિજય દિવસની ઉજવણી માટે આર્મીએ મોટરસાઈકલ માર્ચ કાઢી

મુંબઈ: આવતીકાલે 26 જુલાઇના કારગિલ યુદ્ધમાં ભારતની પાકિસ્તાન સામે જીતની 25મી વર્ષગાંઠના અવસર પર ભારતીય સેનાએ આ વર્ષે યુદ્ધમાં ભાગ લેનારા અને શહીદ થયેલા વીર જવાનોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું છે.કાર્યક્રમના ભાગરૂપે ત્રણ દિશામાંથી લશ્કરની ટુકડીઓએ મોટરસાયકલ પર બેસીને કારગિલ તરફ કૂચ કરી હતી. સાહસિકો તાજેતરમાં જ દ્રાસ પહોંચ્યા હતા. રસ્તામાં … Continue reading જય હો: કારગિલ વિજય દિવસની ઉજવણી માટે આર્મીએ મોટરસાઈકલ માર્ચ કાઢી