તણાવનો અંત: LAC પર India અને Chinaની સેના પાછળ હટી, આજથી પેટ્રોલિંગ શરુ

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદાખમાં ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં સીમા પર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા તણાવનો અંત આવ્યો છે. બંને દેશોની સેનાઓ દ્વારા ડીસએન્ગેજમેન્ટ (India China Disengagement) પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આજથી બંને દેશો તરફથી પેટ્રોલિંગ શરૂ થશે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર બંને દેશોની સેનાના ‘તણાવમાં ઘટાડો’ કરવાના નિર્ણયનું … Continue reading તણાવનો અંત: LAC પર India અને Chinaની સેના પાછળ હટી, આજથી પેટ્રોલિંગ શરુ