વિનેશ ફોગાટ વિશે આ શું બોલ્યા..કે ટ્રોલ થઇ ગયા બ્રિટનના પૂર્વ પીએમના સાસુ

પેરિસ ઓલિમ્પિક્સ 2024માંથી કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ભારતીય લોકોને ભારે નિરાશા થઇ હતી. 29 વર્ષીય વિનેશ ફોગાટને બુધવારે ઓલિમ્પિકમાં તેના 50 કિગ્રા કેટેગરીના ગોલ્ડ મેડલ મુકાબલો પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેને કારણે લોકોને ભારે આંચકો લાગ્યો હતો. લોકો હતાશ થઇ ગયા હતા. આ અંગે અનેક … Continue reading વિનેશ ફોગાટ વિશે આ શું બોલ્યા..કે ટ્રોલ થઇ ગયા બ્રિટનના પૂર્વ પીએમના સાસુ