ISRO અને NASA વચ્ચેના અંતરીક્ષ મિશન માટે ભારતે કરી અંતરીક્ષયાત્રીની પસંદગી

નવી દિલ્હી: ભારતે ઈન્ડો-યુએસ સ્પેસ મિશન માટે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ભારત તરફથી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે આવનારા ભારત-યુએસ મિશન પર ઉડાન ભરવા માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે તેના અવકાશયાત્રી-નિયુક્તોમાં સૌથી યુવા વ્યક્તિની પસંદગી કરી છે. શુક્લાને તાજેતરમાં … Continue reading ISRO અને NASA વચ્ચેના અંતરીક્ષ મિશન માટે ભારતે કરી અંતરીક્ષયાત્રીની પસંદગી