મિસલ્સ અને રૂબેલા રોગોને નિવારવા ભારતનું અમેરીકામાં સન્માન, WHO એ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી: ઓરી અને રુબેલા રોગોના (measles and rubella diseases) નિવારણ માટે ભારતને અમેરિકામાં સન્માન મળ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન રેડ ક્રોસ હેડક્વાર્ટર ખાતે ધ મીઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપ દ્વારા ભારતને મીઝલ્સ એન્ડ રૂબેલા ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથને ભારત વતી સન્માન મેળવ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ માટે ભારતને અભિનંદન … Continue reading મિસલ્સ અને રૂબેલા રોગોને નિવારવા ભારતનું અમેરીકામાં સન્માન, WHO એ અભિનંદન પાઠવ્યા