રશિયા સાથે ભારતના સંબંધો મજબુત થતા ભારત-અમેરિકા સંબંધોમાં તિરાડ પડશે?…પેન્ટાગોને આપ્યું મહત્વનું નિવેદન

નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં રશિયાના સત્તાવાર પ્રવાસે (PM Modi’s Russia Visit) ગયા હતા, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રે ભાગીદારી વધારવા સમજૂતીઓ થઇ હતી. ભારત અને રશિયા વચ્ચે મજબુત થઇ રહેલા સંબધોને કારણે અમેરિકા સાથેના ભારતના સંબધોમાં તિરાડ પડે એવી … Continue reading રશિયા સાથે ભારતના સંબંધો મજબુત થતા ભારત-અમેરિકા સંબંધોમાં તિરાડ પડશે?…પેન્ટાગોને આપ્યું મહત્વનું નિવેદન