INDIA PM Face: અમને PM નક્કી કરતા 48 કલાકનો સમય પણ નહીં લાગે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 1લી જૂને છે અને ત્યારબાદ દોઢ મહિનાથી ચાલતા આ જંગમાં કોણ વિજયી બનશે તે ચોથી જૂને નક્કી થશે. જો NDA વિજયી બને તો Narendra Modi જ તેમનો વડા પ્રધાનનો ચહેરો રહેશે તે સૌ કોઈ જાણે છે, પરંતુ 26 જેટલી પાર્ટીના ગઠબંધન એવા Indian National Development Inclusive Alliance (INDIA) … Continue reading INDIA PM Face: અમને PM નક્કી કરતા 48 કલાકનો સમય પણ નહીં લાગે