ભારતને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને વ્યાપક નીતિગત ઉકેલની જરૂર: કોંગ્રેસ
નવી દિલ્હી: ભારતમાં બિલાડીના ટોપની જેમ ઊગી નીકળેલા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને એક વ્યાપક નીતિગત ઉકેલની તાત્કાલિક જરૂર છે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા ડેટા દર્શાવે છે કે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી GST કલેક્શન 2019 અને 2024 વચ્ચે ઝડપથી વધીને રૂ. 2,241 … Continue reading ભારતને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને લઈને વ્યાપક નીતિગત ઉકેલની જરૂર: કોંગ્રેસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed