લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠનો આવ્યો અંત, ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી

LAC પર ભારત અને ચીન વચ્ચે 2020 થી ચાલી રહેલી મડાગાંઠનો અંત આવ્યો છે. ભારતમાં ચીનના રાજદૂતે સોમવારે 21 ઓક્ટોબર 2024ના રોજ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ ચીને મંગળવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે બંને સૈન્ય વચ્ચેના મડાગાંઠને સમાપ્ત કરવા માટે ભારત સાથે સમજૂતી થઈ છે.ચીનની આ પુષ્ટિ બાદ હવે … Continue reading લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના મડાગાંઠનો આવ્યો અંત, ચીનના વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી