ભારત હવે દક્ષિણ આફ્રિકા કે નામિબિયાથી નહિ આ દેશોમાંથી લાવશે Cheetah

નવી દિલ્હી : ભારત સરકાર દેશમાં ચિત્તાના(Cheetah)સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓના મૃત્યુને કારણે સરકારની ચિંતા વધી છે. જેના પગલે હવે સરકાર પોતાના નિર્ણયમાં કેટલાક ફેરફાર કરી શકે છે. જેમાં સરકાર દક્ષિણ આફ્રિકા અને નામિબિયા સિવાય અન્ય દેશોમાંથી પણ ચિત્તા … Continue reading ભારત હવે દક્ષિણ આફ્રિકા કે નામિબિયાથી નહિ આ દેશોમાંથી લાવશે Cheetah