ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપનો આપ્યો સણસણતો જવાબ, કેનેડાના હાઈ કમિશ્નરને પાઠવ્યું સમન્સ…

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સંબંધો તંગ છે અને ક્યારે સુધરશે તેની કોઈને ખબર નથી, ભારત પણ હવે કેનેડાને લાલ આંખ બતાવી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો સામેના નવા આરોપોને લઈને ભારતે કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે. આજે આ પહેલા ભારતે કેનેડાના એ સંકેતોને ‘વાહિયાત આરોપો’ તરીકે નકારી કાઢ્યા હતા કે, … Continue reading ભારતે જસ્ટિન ટ્રુડોના આરોપનો આપ્યો સણસણતો જવાબ, કેનેડાના હાઈ કમિશ્નરને પાઠવ્યું સમન્સ…