ઇન્ટરનેશનલ મીડિયાએ ભારતને લઈને કર્યો દાવો, ‘પાકિસ્તાનમાં જઈ ભારત આતંકવાદીઓને કરે છે ઠાર?’

ભારત હવે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનમાં એક પછી એક ‘દુશ્મન’ ખતમ થઈ રહ્યા છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને આ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે પાકિસ્તાનમાં આતંકીઓને મારવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે વિદેશી ધરતી પર વસતા આતંકવાદીઓને ખતમ કરવા માટે એક … Continue reading ઇન્ટરનેશનલ મીડિયાએ ભારતને લઈને કર્યો દાવો, ‘પાકિસ્તાનમાં જઈ ભારત આતંકવાદીઓને કરે છે ઠાર?’