17 માર્ચે મુંબઈમાં I.N.D.I.A. ગઠબંધનની રેલીઃ નિર્ધારિત સમય પહેલા પૂરી થશે ‘ભારત જોડો ન્યાય યાત્રા’
મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ની આગેવાનીમાં નીકળેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 16 માર્ચે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સમાપ્ત થશે. (Bharat Jodo Nyay Yatra Mumbai) બીજા દિવસે એટલે કે 17 માર્ચે વિપક્ષી પાર્ટીઓનું INDIA ગઠબંધન મુંબઈમાં રેલી કરવા જઈ રહ્યું છે. જેમાં I.N.D.I.A. એલાયન્સના તમામ નેતાઓ ભાગ લેવાના છે. ભારત જોડો ન્યાય યાત્રા તેના … Continue reading 17 માર્ચે મુંબઈમાં I.N.D.I.A. ગઠબંધનની રેલીઃ નિર્ધારિત સમય પહેલા પૂરી થશે ‘ભારત જોડો ન્યાય યાત્રા’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed