Lok Sabha Speaker: સંસદના ઈતિહાસની આ પરંપરા તુટવા તૈયારીમાં? વિપક્ષની જીદ સામે સરકાર ઝુકશે?

નવી દિલ્હી: ગઈ કાલે સોમવારથી 18મી લોકસભાના પહેલા સત્ર(Lok sabha session)ની શરૂઆત થઇ ચુકી છે, ચૂંટણી બાદ મજબુત સંખ્યાબળ સાથે આવેલું વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર છે. લોકસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકરની પસંદગી અંગે વિપક્ષે પહેલા દિવસે જ વાંધો ઉઠાવ્યો હતો, એવામાં લોકસભા અધ્યક્ષ(Lok sabha Speaker) પદના અંગે દેશમાં છેલ્લા 72 વર્ષથી ચાલી આવતી પરંપરા તૂટે એવી શક્યતા … Continue reading Lok Sabha Speaker: સંસદના ઈતિહાસની આ પરંપરા તુટવા તૈયારીમાં? વિપક્ષની જીદ સામે સરકાર ઝુકશે?