IQAir Report: ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ, ભારતનું આ શહેર સૌથી પ્રદુષિત શહેર

શિયાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ(AQI) ઉપર જતાની સાથે વાયુ પ્રદુષણની ચર્ચા થાવા લાગે છે, પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ વાયુ પ્રદુષણનું સ્તર ગંભીર સ્તરથી પણ ઉપર છે. તાજેતરમાં સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ બોડી IQAir દ્વારા બહાર પડવામાં આવેલા અહેવાલમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન પછી ભારતને ત્રીજા સૌથી પ્રદૂષિત દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો … Continue reading IQAir Report: ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રદૂષિત દેશ, ભારતનું આ શહેર સૌથી પ્રદુષિત શહેર