ભારતે ફરી એકવાર દોસ્તી નિભાવી, UN માં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવમાં મતદાનથી દૂર રહ્યું

સંયુક્ત રાષ્ટ્ર: ભારતે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં(UN)રશિયાને સમર્થન આપીને તેની મિત્રતા નિભાવી છે. ભારતે ગુરુવારે યુક્રેન સામે આક્રમકતા અટકાવવા અને ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી રશિયન સૈનિકો અને અન્ય અનધિકૃત કર્મચારીઓને તાત્કાલિક પાછા ખેંચવાની રશિયાને માગણી કરતા ડ્રાફ્ટ ઠરાવ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાનથી દૂર રહ્યું. 193 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 99 દેશોએ આ ડ્રાફ્ટ ઠરાવની … Continue reading ભારતે ફરી એકવાર દોસ્તી નિભાવી, UN માં રશિયા વિરુદ્ધના પ્રસ્તાવમાં મતદાનથી દૂર રહ્યું