સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય અને રાજ્યના દળોના જવાનો માટે 1037 પોલીસ મેડલની જાહેરાત : મહારાષ્ટ્ર પોલીસને 59 મેડલ

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સરકાર દ્વારા વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના પોલીસ જવાનો માટે 1,037 સર્વિસ મેડલની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 214 જવાનોને શૌર્ય માટેના મેડલ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં રાષ્ટ્ર પ્રમુખના એક મેડલ ફોર ગેલેન્ટ્રીનો સમાવેશ થાય છે. 231 મેડલ ફોર ગેલેન્ટ્રી આપવામાં … Continue reading સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય અને રાજ્યના દળોના જવાનો માટે 1037 પોલીસ મેડલની જાહેરાત : મહારાષ્ટ્ર પોલીસને 59 મેડલ