Groundnut Oil Price: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ડબ્બામાં આટલા રૂપિયાનો વધારો

અમદાવાદઃ પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ સહિત ખાદ્યપદાર્થ દુધ, દહી, તેલના ભાવ રોકેટની ગતીએ વધી રહ્યા છે. એવામાં ગુજરાત(Gujarat)માં છેલ્લા એક એક અઠવાડિયામાં સિંગતેલના ભાવ(groundnut oil price)માં રૂ. 70 જેટલો ઉછાળો આવ્યો છે. સિગતેલના ભાવમાં સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય પરિવારના બજેટ પર અસર થઇ છે. ભારે વરસાદના કારણે મગફળીની આવકમાં ઘટાડો થતા ખાદ્યતેલમાં ભાવ વધ્યો … Continue reading Groundnut Oil Price: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં સિંગતેલના ડબ્બામાં આટલા રૂપિયાનો વધારો