Delhi Metroમાં બે યુવકો એવા બાખખડ્યા કે નેટિઝન્સનું પણ દિલ થઈ ગયું બાગ બાગ…

દિલ્હીની મેટ્રો ટ્રેન તેના ટ્રાન્સપોર્ટેશન કરતાં તેમાં કરવામાં આવતા આડા અવળા ધતિંગ, ઝઘડા, ઉટ-પટાંગ રીલ્સને કારણે વધારે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી તમે મેટ્રો ટ્રેનમાં ફ્રી સ્ટાઈલ મારામારી, ગાળાગાળીવાળા ઝઘડાના વીડિયો જોયા હશે કે એના વિશે સાંભળ્યું હશે. પણ આજે અમે અહીં તમારા માટે થોડા હટકે ઝઘડાનો વીડિયોની વાત લઈને આવ્યા છીએ. આ વીડિયો જોઈને … Continue reading Delhi Metroમાં બે યુવકો એવા બાખખડ્યા કે નેટિઝન્સનું પણ દિલ થઈ ગયું બાગ બાગ…