પુણે, શિરડી સહિત દેશની 96 બેઠક પર પ્રચારના પડઘમ શાંત થયા

લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવારે મતદાનનવી દિલ્હી: મહારાષ્ટ્રની 11 બેઠકો સહિત લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે જનારી 96 બેઠકો પર શનિવારે પ્રચારના પડઘમ શાંત થયા હતા. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા મતવિસ્તારોમાં સોમવાર, 13 મે, 2024 ના રોજ મતદાન … Continue reading પુણે, શિરડી સહિત દેશની 96 બેઠક પર પ્રચારના પડઘમ શાંત થયા