EAM જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થઇ મહત્વપૂર્ણ બેઠક

વિદેશ પ્રધાન (EAM) એસ જયશંકરે ગુરુવારે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મુલાકાત કરી હતી. બંનેએ ભારત અને ચીન વચ્ચેના બાકી રહેલા સરહદી મુદ્દાઓને ઉકેલવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત સરહદ વિવાદ અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમની મીટિંગ પછી જયશંકરે કહ્યું … Continue reading EAM જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થઇ મહત્વપૂર્ણ બેઠક