Navratri Special: નવરાત્રીના પહેલા દિવસે છે મા શૈલપુત્રીના પૂજનનું મહત્વ

આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આજે પ્રથમ નોરતું છે અને આજના દિવસે પરંપરાગત રીતે ઘટની (કળશ) સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપન પર … Continue reading Navratri Special: નવરાત્રીના પહેલા દિવસે છે મા શૈલપુત્રીના પૂજનનું મહત્વ