કાળઝાળ ગરમીથી મળશે રાહત, IMD એ આ રાજયોમાં કરી વરસાદની આગાહી

નવી દિલ્હી : દેશમાં કાળઝાળ ગરમીથી (Heat) અનેક રાજ્યોને રાહત મળવાના સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય હવામાન વિભાગ (IMD) દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ઘણા વિસ્તારોમાં વરસાદની (Monsoon 2024) આગાહી કરી છે. IMDએ કહ્યું છે કે આ રાજ્યોમાં 30 મેથી વરસાદ પડી શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે. … Continue reading કાળઝાળ ગરમીથી મળશે રાહત, IMD એ આ રાજયોમાં કરી વરસાદની આગાહી