Monsoon 2024 : દેશના નવ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી : હવામાન વિભાગે ચોમાસાને(Monsoon 2024) લઈને એક મોટું અપડેટ આપ્યું છે. આગામી 5 દિવસ દરમિયાન ભારતના પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી છે. હાલમાં, ચોમાસાની સિસ્ટમ સક્રિય છે અને તેની સામાન્ય સ્થિતિ દક્ષિણે છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3-4 દિવસ દરમિયાન તે સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ … Continue reading Monsoon 2024 : દેશના નવ રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી