સરકારના નિર્ણય મુદ્દે બ્રિજભૂષણ શરણ સિંહે આપ્યું મોટું નિવેદન, સંજય સિંહ મારા

નવી દિલ્હીઃ ભારતીય કુસ્તી મહાસંઘની નવી સંસ્થાની રમતગમત મંત્રાલયે આગામી આદેશ સુધી તેની માન્યતા રદ કર્યા પછી આ સંસ્થા સાથે સંકળાયેલા લોકો તરફથી અવનવી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ મુદ્દે ડબલ્યુએફઆઈ (ભારતીય કુસ્તી મહાસંઘ)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને સૌથી મોટું નિવેદન આપ્યું હતું. નવા પ્રમુખ સંજય સિંહ મારા કોઈ સંબંધી … Continue reading સરકારના નિર્ણય મુદ્દે બ્રિજભૂષણ શરણ સિંહે આપ્યું મોટું નિવેદન, સંજય સિંહ મારા