ગણતંત્ર દિવસ પહેલા પુલવામામાંથી મળ્યા IED, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ સતર્ક

શ્રીનગરઃ દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે (75th Republic Day of India). દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામા જિલ્લામાં IED જપ્ત કર્યું છે. જોકે, સુરક્ષા દળોએ તેને નિષ્ક્રિય કરીને મોટી આતંકવાદી ઘટનાને અટકાવી હતી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ ઘટનામાં હજુ સુધી કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. સુરક્ષા દળોએ બડીબાગ-પહુ રોડ પરથી આ … Continue reading ગણતંત્ર દિવસ પહેલા પુલવામામાંથી મળ્યા IED, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ સતર્ક