IC 814 વિવાદઃ સરકારે નેટફ્લિક્સને સમન્સ પાઠવ્યુ; આંતકવાદીઓના હિન્દુ નામ પાછળની આ છે હકીકત

નવી દિલ્હી: OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સની પર તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ‘IC 814 – The Kandahar Hijack ‘ વિવાદમાં સપડાઈ છે. સરકારે Netflix Indiaના કન્ટેન્ટ હેડને સમન્સ મોકલ્યું છે. અનુભવ સિંહ દિગ્દર્શિત આ સિરીઝ સત્ય ઘટના પર આધારિત છે. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન હરકત-ઉલ-મુજાહિદ્દીન દ્વારા 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટના હાઈજેકની વાર્તા આ સિરીઝમાં પ્રસ્તુત કરવામાં આવી … Continue reading IC 814 વિવાદઃ સરકારે નેટફ્લિક્સને સમન્સ પાઠવ્યુ; આંતકવાદીઓના હિન્દુ નામ પાછળની આ છે હકીકત