દિલ્હી કોચિંગ સેન્ટરમાં દુર્ઘટનાઃ રસ્તા પરનું પાણી બેઝમેન્ટમાં કઈ રીતે પહોંચ્યું, મંજૂરી વિના ચાલતી હતી લાઇબ્રેરી

નવી દિલ્હીઃ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં અચાનક વરસાદના પાણી ભરાઈ ગયા પછી ચાર કલાકથી વધુ સમય સુધી ફસાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીનાં મોત થયા હતા. આ બનાવમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોચિંગ સંસ્થાને લાઈબ્રેરી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં બેઝમેન્ટ જમીનથી લગભગ આઠ ફૂટ નીચે છે, જેમાં એક … Continue reading દિલ્હી કોચિંગ સેન્ટરમાં દુર્ઘટનાઃ રસ્તા પરનું પાણી બેઝમેન્ટમાં કઈ રીતે પહોંચ્યું, મંજૂરી વિના ચાલતી હતી લાઇબ્રેરી