आनंदा चा शिधाમાં Whisky And Beer આપીશ, ઉમેદવારે આપ્યું વોટર્સને અજબ આશ્વાસન…

રાજ્યમાં હાલમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને રાજકીય પક્ષો એડી ચોટ્ટીનું જોર લગાવી રહ્યા છે. 19મી એપ્રિલના મહારાષ્ટ્રમાં પહેલાં તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને ઉમેદવારો પ્રચારમાં પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. દરમિયાન ચંદ્રપુરનાં એક મહિલા ઉમેદવારે મતદારોને રિઝવવા માટે એવું આશ્વાસન આપ્યું હતું કે લોકો ચોંકી ઉઠ્યા છે.સામાન્યપણે પ્રચાર દરમિયાન … Continue reading आनंदा चा शिधाમાં Whisky And Beer આપીશ, ઉમેદવારે આપ્યું વોટર્સને અજબ આશ્વાસન…