હૈદરાબાદના જાણીતા પબ પર પોલીસના દરોડા, 40 મહિલાઓ સહિત 140ની અટકાયત

હૈદરાબાદ: પોલીસે શહેરના એક પોશ વિસ્તારમાં આવેલા પબ પર દરોડો પાડીને 40 મહિલાઓ સહિત 140 જેટલા લોકોની અટકાયત (Hyderabad pub raid) કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં એક પબમાં ‘ગેરકાયદે પ્રવૃત્તિઓ’માં સામેલ થવા બદલ આ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસને ગેર કાયદે પ્રવૃતિઓ અંગે બાતમી મળ્યા બાદ ‘TOS પબ’ … Continue reading હૈદરાબાદના જાણીતા પબ પર પોલીસના દરોડા, 40 મહિલાઓ સહિત 140ની અટકાયત