હિન્દીમાં આપેલો જવાબ એક શખસને દુબઈને બદલે જેલ સુધી લઈ ગયો

ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા અધિકારીઓ ખૂબ જ સતર્ક રહેતા હોય છે અને તમારી નાનકડી ભૂલ પણ તેઓ પકડી લેતા હોય છે. આવા જ એક કિસ્સામાં એક શખ્સની હિન્દી બોલવાની રીત તેને દુબઈ જવાને બદલે એરપોર્ટથી સીધી જેલ લઈ ગઈ. દુબઈ જવાના ઈરાદાથી એરપોર્ટ પહોંચેલા પૂર્ણિયા (બિહાર)ના એક વ્યક્તિને હિન્દીમાં જવાબ આપવાનું મુશ્કેલ લાગ્યું. આ વ્યક્તિએ … Continue reading હિન્દીમાં આપેલો જવાબ એક શખસને દુબઈને બદલે જેલ સુધી લઈ ગયો